GSRTC દ્વારા બસ ડ્રાઈવર ભરતી 2026-27 /હવે મહિલાઓ પણ બનશે બસ ડ્રાઈવર!
નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC દ્વારા બસ ડ્રાઈવર માટે સીધી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવારો બસમાં ડ્રાઈવર બનવા માંગે છે તેમના માટે આ સોનેરી મોકો છે.
Join Whats App Group for Latest updates
આ માટે અરજી કરવા માટેની સૂચનાઓ ધ્યાનથી વાંચવી. ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ, અનુભવ ની માહિતી નીચે મુજબ છે.
- કક્ષાનું નામ: ડ્રાઈવર
- પ્રથમ પાંચ વર્ષ પગાર: 26000/-
- કુલ જગ્યાઓ: 4599
- ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો: 06/06/26 થી 05/07/26
- અરજી પત્રની ફી સ્વીકારવાનો સમય: 06/06/26 થી 07/07/26
જગ્યાઓ વિશેની માહિતી:
- - બિન અનામત સામાન્ય (પુરુષ) : 1385
- - બિન અનામત સામાન્ય (મહિલા) : 681
- - આર્થિક રીતે નબળો વર્ગ E.W.S (પુરુષ) : 329
- - આર્થિક રીતે નબળો વર્ગ E.W.S (મહિલા) : 161
- - બક્ષીપંચ (પુરુષ) - 711
- - બક્ષીપંચ (મહિલા) - 350
- - અનુસૂચિત જાતિ (પુરુષ)- 184
- - અનુસૂચિત જાતિ (મહિલા)- 90
- - અનુસૂચિત જનજાતિ (પુરુષ)- 475
- - અનુસૂચિત જનજાતિ (મહિલા)- 233
- - માજી સૈનિક - 459
ડ્રાઇવર કક્ષાને લગતી વિગતો:
- - વયમર્યાદા: 25 થી 35 વર્ષ (અનામત ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે.)
- - વિઝન: ચોખ્ખું વિઝન હોવું જોઈએ અને રંગ અંધત્વતા ધરાવતા હોવા જોઈએ નહીં.
- - લઘુત્તમ શૈક્ષિણક લાયકાત: ધોરણ 12 પાસ
4.ઊંચાઈ:
- પુરુષ ઉમેદવારો માટે : ઓછામાં ઓછી 162 સેમી.
- - મહિલા ઉમેદવારો માટે: ઓછામાં ઓછી 150 સેમી.
5.લાયસન્સ:
- - પુરુષ ઉમેદવારો પાસે પબ્લિક વાહન ચલાવવાનું હેવી લાયસન્સ બેઝ હોવો જરૂરી છે.
- - હેવી લાયસન્સ ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હોવું જોઈએ.
- - મહિલા ઉમેદવારો પાસે પબ્લિક વાહન ચલાવવાનું હેવી લાયસન્સ બેઝ હોવો જરૂરી છે.
- - હેવી વાહન ચલાવનાર મહિલા ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે.
- - હેવી વાહન ચલાવવાનો અનુભવ ન હોય તેવા કિસ્સામાં નિગમના ઓટોમેટિક ડ્રાઇવિંગ સેન્ટર ખાતે બે માસની સંતોષકારક તાલીમ પૂર્ણ કર્યા બાદ જ નિમણૂક અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ભરતી પ્રક્રિયા ની વેઇટેજ ગણતરી: 100 , ગુણમાંથી
100 , ગુણમાંથી ઓ. એમ. આર. લેખિત પરીક્ષા
50 ગુણનો ડ્રાઈવિંગ ટેસ્ટ
ઓ. એમ. આર પદ્ધતિથી લેખિત પરીક્ષા:
સામાન્ય જ્ઞાન ધોરણ 12 કક્ષાનું- 30 ગુણ
રોડ સેફ્ટી અને ઓટો મેકેનિક - 20 ગુણ
ગુજરાતી ભાષા અને વ્યાકરણ ધોરણ 12 સુધીનું - 20 ગુણ
અંગ્રેજી ભાષા અને વ્યાકરણ - 10 ગુણ
અંક ગણિત,( , ધોરણ 10 સુધી 9) - 20 ગુણ
વધુ માહિતી માટે નીચે આપેલ જુઓ.
Official website: ojas. gujarat.gov.in
